ગુજરાતી વાંચતી વખતે પણ મેનુ અંગ્રેજીમાં રાખી શકો.Keep menus in English while reading in Gujarati.
રિમાઇન્ડરReminders
સવારેMorning
સાંજેEvening
ટેસ્ટ રિમાઇન્ડર મોકલોSend a Test Reminder
રિમાઇન્ડર ન આવે તો ફોનના બેટરી સેટિંગ્સમાં આ એપને બેકગ્રાઉન્ડમાં ચાલવા દો.Not getting reminders? Allow this app to run in the background in your phone's battery settings.
નોટિફિકેશન બંધ છે. ફોનના Settings → Apps → Vachanamrut → Notifications માં ચાલુ કરો.Notifications are off. Turn them on in your phone's Settings → Apps → Vachanamrut → Notifications.
વાંચનReading
દેખાવAppearance
અક્ષરનું કદText Size
શબ્દાર્થ હાઇલાઇટHighlight Glossary
પ્રગતિ ટ્રૅક કરોTrack Progress
શબ્દાર્થ: વચનામૃતમાં અર્થવાળા શબ્દો રેખાંકિત થાય. પ્રગતિ: બંને ગ્રંથોમાં વાંચેલું બતાવે અને યાત્રામાં ગણાય.Glossary underlines words with meanings in the Vachanamrut. Progress marks what you have read in both scriptures and counts it in Journey.
ઓડિયો અને વિડિયોAudio & Video
ઓડિયો પઠનAudio Narration
વિડિયો સમજૂતીVideo Explanations
ઓફલાઇન ઓડિયોOffline Audio
તમારો ડેટાYour Data
બેકઅપ લોBack Up
બેકઅપ પાછો લાવોRestore
નોંધ, હાઇલાઇટ, પ્રગતિ અને બુકમાર્ક એક ફાઈલમાં સચવાય. પાછો લાવો ત્યારે હાલના ડેટા સાથે જોડાશે.Saves notes, highlights, progress and bookmarks to a file. Restoring merges it with what is here.
The Vachanāmrut is a compilation of 273 spiritual discourses delivered by Bhagwān Swāminārāyan between 21 November 1819 and 25 July 1829. Over this decade, his senior paramhansas recorded nearly 2,000 sermons, ultimately selecting 262 discourses as canonical (with 11 additional discourses accepted by the Ahmedabad diocese).
Swāminārāyan himself reviewed and approved the final compilation. He specifically instructed Muktānand Swāmi to record the precise date of each discourse and the name of every questioner — a level of historical detail that makes the Vachanāmrut singularly well-documented among Hindu scriptures.
વચનામૃત એટલે ભગવાન શ્રીસ્વામિનારાયણે તા. ૨૧ નવેમ્બર ૧૮૧૯ થી ૨૫ જુલાઈ ૧૮૨૯ દરમિયાન આપેલા ૨૭૩ આધ્યાત્મિક પ્રવચનોનો સંગ્રહ છે. આ દાયકા દરમિયાન વરિષ્ઠ પરમહંસોએ આશરે ૨,૦૦૦ પ્રવચનો નોંધ્યાં, જેમાંથી ૨૬૨ વચનામૃત માન્ય ગણાય છે (અમદાવાદ ગાદી અનુસાર બીજાં ૧૧ પણ સ્વીકૃત છે).
શ્રીજીમહારાજે પોતે અંતિમ સંગ્રહનું પુનરાવલોકન કરી મંજૂરી આપી. તેમણે મુક્તાનંદ સ્વામીને દરેક પ્રવચનની ચોક્કસ તારીખ અને દરેક પ્રશ્નકર્તાનું નામ નોંધવાની વિશેષ સૂચના આપી — આ વિગતવાર ઐતિહાસિક નોંધણી હિંદુ શાસ્ત્રોમાં અપ્રતિમ છે.
The Shikshapatri is a code of conduct in 212 Sanskrit shlokas written by Bhagwan Swāminārāyan. Shloka 211 records the date he wrote it: the fifth day of the bright half of Mahā, Vikram Samvat 1882 (1826).
Each shloka in this app comes with an illustration and a Gujarati and English translation, along with Shatānand Muni's Arthadeepikā commentary.
શિક્ષાપત્રી એ ભગવાન શ્રીસ્વામિનારાયણે લખેલા ૨૧૨ સંસ્કૃત શ્લોકોનો આચારસંહિતા ગ્રંથ છે. શ્લોક ૨૧૧ મુજબ તે સંવત ૧૮૮૨ના મહા સુદ પંચમી (ઈ.સ. ૧૮૨૬)ના દિવસે લખાઈ.
આ એપમાં દરેક શ્લોક ચિત્ર, ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ તથા શ્રી શતાનંદ મુનિ કૃત અર્થદીપિકા ભાષ્ય સાથે છે.
આ વચનામૃત અને શિક્ષાપત્રીના બધા બુકમાર્ક, મનપસંદ, નોંધ, હાઇલાઇટ, વાંચન પ્રગતિ અને સેટિંગ્સ કાઢી નાખશે. ડાઉનલોડ કરેલો ઓડિયો રહેશે.This deletes all bookmarks, favourites, notes, highlights, reading progress and settings for both Vachanamrut and Shikshapatri. Downloaded audio is kept.